पति गुस्सामा : तु कायम बधु मारु मारु ज करती होय छे……मारु घर..
मारी गाडी..
मारा छोकराओ..
क्यारेय आपणु बोलती नथी..
आपणु घर..
आपणी गाडी..
आपणा छोकराओ..
पति: हवे कबाटमां शु शोधे छे ???
पत्नी: आपणो चणीयो….!!
वाइफ ना गाल पर
गुलाब फूल मारशो तो
इंग्लिश वाइफ :
“यु आर सो नॉटी …..
पंजाबी वाइफ :
” तुसी वड़े रोमेंटिक
लगते हो …..
गुजराती वाइफ :
” शु गांडावेडा करे छे ?
गधेड़ा जेवा ….
आँख माँ वाग्यू होत तो….
હવાર હવારમા પેપરવાળો દિવ્ય ભાસ્કરને બદલે ટાઇમ્સ ઓફ ઇન્ડીયા નાખી ને વયો ગ્યો, ફોટા જોવ છુ…..
.ઇંગ્લીશ તો ફાવે નહી, પીવા સિવાય..????
ગુજરાતી બાપા એના ફોરેન માં રહેતા દિકરાને ફોન કરે છે..
હેલો…બટુક છે…?
દિકરા ની વાઇફ ફોન ઉપાડે છે..
હા તે ” બાથ ” માં છે.
બાપા: ઘડીક છુટા મેલોને.. જરા વાત કરવી છે..
Constable : Sir ahiya avo. Ek bene Ena pati ne goli mari didhi chhe.
Inspector : kem thyu tu su?
Con : Kamvadi noti avi. Ben ne jate pota karva padya. Haji to pota kayra tya eno var boot perine ghar ma avyo ane pagla padi didha. Bene goli mari didhi.
Insp: To rah seni juvo chho. Pakdi lyo Ben ne.
Constable : SAHEB HAJI POTU SUKAYU NATHI…
हवे लग्न मा जइए अटले चांदलो कवर आपवानु केंसल
सीधो 251 नो स्मार्ट फोन ज आपि देवानो
છોકરી : તારૂ નામ શુ છે ?????
છોકરો : ગુજરાત , રાજસ્થાન, પંજાબ, મહારાષ્ટ્ર, એમપી, યુપી , ઊડ્ડીસા……….????????
છોકરી : શું….. ?????
છોકરો : રાજ્યો…..
બધી મોહ માયા મૂકી દેવી છે ભાઈ
ને પછી
સંન્યાસ
લઈ ને
તપ કરવા
” ગોવા ” ભાગી જવું છે