Gujarati Love Shayari | ગુજરાતી લવ શાયરી

Gujarati Love Shayari

आज हम आपके लिए लाये है एक new article जिसका नाम है Gujarati Shayari, Gujarati Shayari Love Romantic, Love Status in Gujarati ,Gujarati romantic Shayari, Love Shayari Gujarati ।

હાજર શું એક મારા નવા પોસ્ટ સાથે આ પોસ્ટમાં તમને Gujarati Shayari મળી જશે જેને તમે તમારા Facebook અથવા WhatsApp બન્ને જગ્યાએ શૅર કરી શકો. Gujarati shayari અને ગુજરાતી SMS તમારા gujarati મિત્રોને શેર કરવા અને Smile લાવવા માટે સરસ વિચાર છે. 

આ Post માં હમે તમને આપી રહ્યા છે સૌથી સારી અને Best ગુજરાતી શાયરી જે તમને દરેક જગ્યાએ ઉપયોગી થશે.આપણે whatsapp અથવા Facebook જોતા હોઈએ છીએ કે કોઈ પણ વ્યક્તિ જ્યારે તેનો ફોટો અપલોડ કરે અથવા તો whatsapp પણ Status મૂકે ત્યારે તે Shayari નો ઉપયોગ કરતો હોય છે.

आपको हमारा ये article पसंद आए तो इस article के सब content पढियेगा और इस thoughts को facebook पर भी share करियेगा।


ખબર નહોતી કે એ લોકો પણ બદલાઈ જશે,
કે જેના માટે અમે ખુદ ને બદલી નાખ્યા હતા.

Gujarati romantic Shayari

ક્યારેક મન થાય છે 😊 એ પળોને સ્ટેચ્યુ કરી દઉં, જે પળોમાં તું મારી 😊 સાથે હોય છે તું 😍ફરી લે હીલ સ્ટેશન, બાકી મને તો 👨‍❤️‍👨તારા એક જ મીઠા સ્મિતથી ઠંડક મળી જશે !!


ના આવે કદી તને દુઃખ તેવો હું યાર બની જાઉં, તારી આંખમાં આવે આંસુ તો લુછવા રૂમાલ બની જાઉં !!

દિલ થી ૧૦૦ વાર કીધું દિલ ને ચાલ ભૂલી જા એને ૧૦૦ વાર કીધું દિલ એ તું દિલ થી નથી કહેતો


Love Shayari Gujarati

❤તને મારી સિવાય બીજા કોઈની તકદીરમાં 💞કેવીરીતે ✋જવા દઉં, મારું ચાલે તો તને બીજા કોઈના સપનામાં પણ💖 ના જવા દઉં !!

અંતાક્ષરી તો બધા રમે દીકુ, જો તું આવે તો 💞મારે પાણીમાંથી 💕રીંગ શોધવાની રસમ રમવી છે 💗

એવું તો કાંઈ ખાસ નથી મારા ફોન માં કે હું પાસવર્ડ રાખું, બસ થોડી થોડી વારે તારું નામ લખવું મને બહુ ગમે છે.

Gujarati love shayari Collections

હજુ સુધી જીંદગીમા પૈસા તો નથી કમાયો, પણ અમુક જગ્યાએ નામ એવુ કમાવ્યુ છે કે જ્યાં પૈસા નહી પણ ફક્ત આપડુ નામ ચાલે છે…

નવા માટલાની સુગંધ જેવી તું, તરસનો સંતોષ 😊પાણીમાં છે કે આ સુગંધમાં !!👨‍❤️‍👨

એટલું બધું પણ ના ચીપક્યા કર તું મને, પછી 💔મમ્મીને મારા શર્ટમાંથી Ladies 💔Scent ની Smell આવે છે !!🤘

કાંટા ખુંચે છે એનું કશું દુઃખ 💔નથી મને, સંતોષ છે કે હાથમાં💖 સાચું ગુલાબ છે !!

Scooty ચલાવવાની સાચી💔 મજા તો ત્યારે જ આવશે, 😊જયારે એની પાછલી #સીટ પર તારી કમી પૂરી થશે !!💔


આ વાત પર ભલે તું મારી સાથે ગમે એટલું લડી લે, પણ હું કહી દઉં છું 💘”આપણા છોકરા તો 💛મારા પર જ જશે” !!

Best romantic Gujarati Whatsapp Shayari

આપણો સંબંધ ભલે દોસ્તી હોય કે પછી પ્રેમ, મારા માટે એ મહત્વનું છે😊 કે તું મારી સાથે રહે બસ !!

જયારે પણ હું વિચારું છું,😊 બસ તારા જ વિચારો આવે છે !!👩‍❤️‍👩

તમે ખાલી વાત કરવાનું જ રાખો,🙏 પ્રેમ તો તમારું દિલ કરી લેશે 💖મારી સાથે !!

તારા ફોટા પરની દરેક કોમેન્ટ ધ્યાનથી વાંચુ છું, એક એક કરી👼 જાણે કેટલીય દીવાસળી ખુદને ચાંપું છું !!💕

Romantic status in Gujarati shayari

ઘરવાળા શું કહેશે દુનિયા વાળા શું કહેશે એવું વિચારીને એ વ્યક્તિનો સાથ ક્યારેય ના છોડતા જેની દુનિયા જ તમે છો

આ વાત પર ભલે તું મારી સાથે ગમે એટલું લડી લે, પણ હું કહી દઉં છું ”આપણા છોકરા તો 💛મારા પર જ જશે” !!

love shayari in gujarati


વ્યક્ત કરતા નથી આવડતું મને, એનો મતલબ 😊એ નથી કે પ્રેમ કરતા નથી આવડતું મને !!


Gujarati Shayari On Romantic Friends

પ્રેમમાં મનેય હવે અનામત જોઈએ, આ દિલ મારું બે-પાંચ ટકા તો સલામત જોઈએ !!🙁

એક વાત કહું…. લોકો કહે છે કે પ્રેમ કરાય,
તો સાંભળો છેલ્લે સુધી પ્રેમ કરવાની તાકાત હોય તો જ પ્રેમ કરાય
તારા આ Hmm વાળા રીપ્લાયથી પણ, મને Hum વાળી Feeling 😊આવે છે !!


Gujarati romantic Shayari

” પગ ભીના કર્યા વગર સમુદ્ર ને પસાર કરી શકાય, પરંતુ….
આંખો ભીની કર્યા વગર જિંદગી ને પસાર કરવી શક્ય જ નથી !!
જો છોકરી પૈસા કરતા 😊વધારે તમને પસંદ 😊#કરતી હોય, તો એની સાથે #પરણવામાં કંઈ જ ખોટું નથી !!🙁

અંતાક્ષરી તો બધા રમે દીકુ, જો તું આવે તો 💞મારે પાણીમાંથી 💕રીંગ શોધવાની રસમ રમવી છે 💗!!

આ રેખાઓ, આ નસીબ, આ નસીબ બધા ફારેબના અરીસાઓ છે, હાથમાં હાથ રાખીને, પૂર્ણ જીવનનો અર્થ.

Love Shayari Gujarati

આપણી જિંદગીનો સૌથી ખરાબ સમયે એ હોય છે
જેને આપણે પ્રેમ કરતા હોય એને આપણે કોઈ
બીજા વ્યક્તિ સાથે જોવી…

ચાલ, હવે મારી નજરમાં આવ,
તમને ઘણા સપનામાં વધુ શોધવી જોઈએ

ગુજરાતી લવ શાયરી

તમને દરરોજ મળવાની તક મળતી નથી,
તેથી જ મેં તમને શબ્દોથી સ્પર્શ કર્યો.

તમે ગુપ્ત આ હૃદય પર નીચે આવો,
શ્વાસમાં તમે વેરવિખેર થઈ જાઓ છો
આવું કંઈક તમારા પ્રેમનું જાદુ છે,
સૂતા સમયે ફક્ત તમે જ જોઈ શકો છો.

સાંજ પડતાંની સાથે જ તમારા પ્રેમની મીઠી સુગંધ
Leepંઘ આંખોમાંથી હળવા હૃદયને ચોરી કરે છે.

તમારા હૃદયની સામે બેસતા રહો
તમે જેટલું જોશો, એટલું જ તમને ગમશે.

Gujarati Shayari Love Romantic

તમે ફિઝામાં એક સુંદર સાંજ છો,
તમે પ્રેમના સ્પીલઓવર છો,
તમે છાતીમાં છુપાવો છો,
તમે મારા જીવનનું બીજું નામ છો.

Love Status in Gujarati

મેં તમને ક્યારે સંસારનો આનંદ પૂછ્યો છે,
મારા હોઠ પર થોડું હાસ્ય માંગવામાં આવે છે,
મને તમારી સામે બેસવા દો અને તમને દેખાડવા દો,
હું મારા બધા પ્રેમ સાથે પ્રેમમાં છું.


એ ગમ નો સું મતલબ જેમાં તારી કમી હોય…એ ખુસી નો સું મતલબ જેમાં તારી કમી હોય…હું તો એ વિચારી ને મોત થી મહોબત્ત કરી બેઠોકેએ જિંદગી નો સું મતલબ જેમાં તારી કમી હોય…

👭નવા માટલાની સુગંધ જેવી તું, તરસનો સંતોષ 😊પાણીમાં છે કે આ સુગંધમાં !!👨‍❤️‍👨

Gujarati Shayari


“પ્રેમ” નો વ્યાપાર જ બંધ કરી દીધો સાહેબજી, કેમ કે ફાયદામા ખીચ્છૂ બળે અને , અને નુકસાની મા “દિલ” બળે!!

Gujarati romantic Shayari

દુ:ખી થવા કોઈ ઘરતી પર નહી આવે,હવે તો સદીઓ વીતી જશે પણ કોઈ પયંગબર નહી આવેહવે તો દોસ્તો ભેગા મળી વ્હેંચીને પી નાખો,જગતનાં ઝેર પીવાને હવે શંકર નહીં આવે ..

Love Shayari Gujarati


એટલું બધું પણ ના ચીપક્યા કર તું મને, પછી મમ્મીને મારા શર્ટમાંથી Ladies 💔Perfume ની Smell આવે છે !!

Gujarati Shayari Love Romantic

“દમ” કપડાઓ મા નહી ,પણ પોતાના જીગર પર રાખો ..કેમ કે વાત જો કપડાની જ હોત તો સફેદ ક્ફન રહેલો મડદુ પણ “સુલતાન મીર્જા” હોત.

Love Status in Gujarati

સાહેબ જ્યારે તમે કોઈ વ્યક્તિને ખૂદ થી પણ વધારે
પ્રેમ કરતા હોય અને ત્યારે જ તે વ્યક્તિ તમને એમ કહેશે કે

જિંદગીમાં ઘણુ બધું જોવું છે મારે, પણ તારા💘 સિવાય બીજું કંઈ દેખાતું જ નથી !!💕

શોધવાથી એ લોકો મળે જે ખોવાય ગયા હોય, એ લોકો ના મળે જે બદલાય ગયા હોય.

💘ઓયે કિંમત બોલ તારી💘 સ્માઇલની, લાઈફ ગીરવી મૂકી દઈશ 💗ખરીદવા માટે !!


તમે હાજર નથી તો આ બધું સુનું લાગે છે,છે રોશની તો ય મને અંધકાર લાગે છે,છે ઘણા લોકો તો ય મને એકલતા લાગે છે,તમારા વગર આ ઝીંદગી હવે નિરાશ લાગે છે….

કાંટા ખુંચે છે એનું કશું દુઃખ નથી મને, સંતોષ છે કે હાથમાં💖 સાચું ગુલાબ છે

જાગતા રહેવાનો વર્ષો જુનો પાસવર્ડ, 🙁ચા અને ચાહ !!😊

તું કહે તો ખરી તને પામવા કયો દરિયો પાર કરું, તું કહેતી હોય તો સીધી તારા 😊પાપાને વાત કરું !!💗

તારી સાથે ઝઘડો કરું છું એ મારો સ્વભાવ છે
પણ તારા વગર મને ચાલતું નથી એ મારો પ્રેમ છે

ક્યારેક મન થાય છે 😊 એ પળોને સ્ટેચ્યુ કરી દઉં, જે પળોમાં તું મારી 😊 સાથે હોય છે તું 😍ફરી લે હીલ સ્ટેશન, બાકી મને તો તારા એક જ મીઠા સ્મિતથી 😍ઠંડક મળી જશે !!

કારણ કોઈપણ #હોય સાહેબ, જો તમે #અધવચ્ચેથીછોડી દેશો #તોએ રમત હશે સંબંધનહીં.

*બાપ ભલે ગમે #તેટલો ગરીબ *હોય, પણ *દીકરી માંગેત્યારે બાપનું #ખીસ્સું ખાલી# ન હોય.

*ચારે #બાજુથી થતા હોય વાર પર વાર, તોય સાથે ઉભોરહે એનું #નામ_પરિવાર.

સંબંધ તોએવા જસારા, જેમાં હક પણ ન #હોયઅને કોઈ *શકપણ ન હોય.

Gujarati Shayari Love Romantic


હું જેવી છું ને એવી જ મને રહેવાદો સ્પષ્ટ વક્તા છું ચોખ્ખું મને કહેવાદો …😏

Love Status in Gujarati

એક વાત કહું… તમારા પર વારંવાર કોઈ ગુસ્સો કરે જાય છે તો
સાવ સિમ્પલ છે વાલા તમે એમના માટે ખૂબ જ મહત્વના છો

ના આવે કદી તને દુઃખ તેવો હું યાર બની જાઉં, તારી આંખમાં આવે આંસુ તો લુછવા રૂમાલ બની જાઉં !

Gujarati romantic Shayari

જેની નઝર માં હું સારો નથી … I think તેમણે નેત્રદાન કારી દેવું જોઈએ ….😝


જ્યારે સામેવાળી વ્યક્તિને ખબર પડી જાય કે,
તમે એની જોડે વાત કર્યા વગર નથી રહી શકતા
ત્યારે એ વ્યક્તિ તમને વધારે ignore કરવા લાગશે

તને મારી સિવાય બીજા કોઈની તકદીરમાં કેવીરીતે ✋જવા દઉં, મારું ચાલે તો તને બીજા કોઈના સપનામાં પણ💖 ના જવા દઉં !

પાણી વિના ફૂલ પણ સુકાય છે
શ્વાસ વિના જિંદગી મુરઝાય જાય છે
કોઈ એક વાર અમને પણ યાદ કરો
પછી કહેતા નહી કે તું તો બહુ રિસાય છે.

એક છોડવાનું તો એકે 💘સ્વીકારવાનું, બસ એનું નામ જ પ્રેમ !!💘

શાયરી ની દુનિયામાં પગલું માંડ્યું ત્યારે ખબર પડી, દુઃખ ની મહેફિલમા પણ વાહ..વાહ..બોલાય છે.

Gujarati romantic Shayari in Gujarati

હું એક એવી છોકરી છું, 👨‍❤️‍👨જેને પિંક કરતા બ્લેક કલર વધુ પસંદ છે !!😊

એકસાથે અનહદ પ્રેમ ના આપી શકે તો કંઈ 💖નહીં, પણ તારા અનહદ 💖પ્રેમના હપ્તા તો કરી દે દીકુ !!💖

હાથ ભલે ખાલી રાખજે ભગવાન, ❤પણ મારુ દિલ મારા સ્નેહીજનો માટે છલોછલ ભરેલુ રાખજે,❤ મારી નજીક કોઇ ના આવેતો કાઈ નહી, 🤝પણ મારા નજદીક આવેલુ કોઇ મારાથી દૂર☝🏻 ન જાય એવો સબંધ કાયમ રાખજે…!!!🤝


પુત્રીઓબધાનાનસીબમાં 🕯#ક્યાં હોય છે, ઈશ્વરને 🗂જે #ઘરપસંદપડે_ત્યાં 🛡જ*હોય છે.

તમારામાં સંચાલનની આવડત જોઇએ, બાકી ભણેલા તો ભાડે મળે સાહેબ!

દીકરી માટેકમાઈ #લેજો📽 અને *બહેન* પાછળ લુંટાવી દેજો, ઉપરવાળો🖨 રાજી થઇ જશે_સાહેબ.

*જો *નિભાવવાનોપ્રયત્ન બંને #તરફથી હોય, તો દુનિયાનોકોઈ 💬સંબંધ ક્યારેય# તુટતો નથી.

મને એસંબંધોખુબ ગમે છે, જેમાં હું નહીંપણ *આપણે #હોય

*સંબંધ તે નથી કેકોની *પાસેથી તમે કેટલું #સુખ મેળવો છો, #સંબંધ તો તે છે કે કોના *વિન તમે કેટલી #એકલતા અનુભવોછો.

*ગરમ કરેલી ચા અને *સમાધાન* કરેલા સંબંધોમાં, #પહેલા જેવી મીઠાશ 📞ક્યારેય નથી આવતી.

gujarati shayari best Collection

*સંબંધોને #સારીરીતે જીવવા #હોય તો, તેને #સ્નેહની સાથેસમજણથી_પણ સીંચવા પડે.


કોઈપણ સંબંધ_વિશ્વાસ *કરતા વધું, એકબીજાની #સમજણ *પર ટકેલો હોય છે.

જિંદગીમાં 👌સુખી થવું #હોય તો, #સંબંધોને_સાચવતા શીખો, #વાપરતા 🌏નહીં.


થોડા #લાગણીભર્યા *સંબંધોની* તરસ છે, બાકી તો #મારી 👍જિંદગી બહુ #સરસ છે.

*બધી #ખબર 👥હોય કેક્યાં કયો#ખેલ રમાઈ રહ્યો છે, છતાં ન બોલીનેસંબંધ *સાચવે તે જ સાચો 👫સંબંધ છે.

સંબંધોમાં#ક્યારેય 🙁#પરીક્ષા* ના લેશો, નાપાસ#સામેવાળા*થશે તો_પણ રડશો😢 તો તમે જ.


જીવનમાં🎖 સુખઅને લોહીનાસગપણ*કરતા, વેદનાનુંસગપણ_🏃વધુ ટકે છે.

*જિંદગીનું ગણિત છેસાહેબ, વિકલ્પો વધુ હોય *ત્યાં_સંબંધોની#કિંમત ઘટી#જાય છે.

કૃપા બસ એટલી ઈશ્વર થવા દે, 💪તું મારા ઘર ને મારું ઘર થવા દે ઘણી મેહનત કરી છે જિંદગી ભર, હવે પરસેવા👣 ને અત્તર થવા દે…

Gujarati Shayari In Gujarati Fonts


જે માણસ સાચો👣 હોય છે તે લોકો ના હૃદય માં રહે છે. પણ જે માણસ દયાળુ હોય છે તે ઈશ્વર ના💓 હૃદય માં રહે છે. જીવન મા બીજા કરતા મોડી🤔 સફળતા મળે તો નિરાસ ના થતા, કેમકે મકાન કરતા મહેલ ચણવામાં વાર લાગે છે.

Sad Gujarati Shayari in Gujarati Font

જે સમયસર રીપ્લાઈ નથી 👍આપતી એ સમય આવે ત્યારે સાથ શું આપશે ?

શાયરી ની દુનિયામાં પગલું માંડ્યું 🤒ત્યારે ખબર પડી, દુઃખ ની મહેફિલમા પણ ☺વાહ..વાહ..બોલાય છે.

અમને ઉમ્મીદ છે કે તમને ઉપર આપેલ Gujarati shayari જરૂર પસંદ આવશે.

Love Poems in Gujarati

ઘણા પહેલાના નિષ્ક્રિય સપનામાં,
મેં મારા સાચા પ્રેમની કલ્પના કરી;
એક સંપૂર્ણ મેચ, એક સૈમમેટ,
ઉપરથી એક દેવદૂત.

હવે તમે અહીં છો, અને હવે હું જાણું છું
અમારો પ્રેમ રહેશે અને વિકાસ કરશે અને વિકાસ કરશે.

હું સુખ વિશે ક્યારેય જાણતો ન હતો;
મને નથી લાગતું કે સપના સાચા થયા;
હું ખરેખર પ્રેમમાં વિશ્વાસ કરી શકતો નથી,
હું આખરે તને મળ્યો ત્યાં સુધી.

તમારી સાથે દરરોજ મને રોમાંચ આપે છે;
મારા બધા સપના તમે સમૃદ્ધપણે પૂર્ણ કરો છો.
હું તમારા આભૂષણો માટે મૂર્ખ છું;
તમે મારા હાથમાં છો;
મને પ્રેમ કર; કૃપા કરી કહો કે તમે આવશો.

જો હું વિશ્વમાં બધા સમય હોઈ શકે,
હું જાણું છું કે હું શું કરીશ:
હું સમય પસાર કરતો
આનંદ ઉત્સાહમાં,
ફક્ત તમારી સાથે રહીને.

તમારો દરેક વિચાર મને મીઠી લાગણીથી ભરે છે;
હું તમને મારી ગહન ભક્તિ આપું છું.
મારી સૌથી પ્રિય ઇચ્છા છે કે તમે પૂર્ણ કરો;
હું તને સંપૂર્ણ પ્રેમ કરું છું, અને હું હંમેશાં કરીશ.

gujarati shayri no khajano

ફળ પાકી ગયા પછી પડી જાય છે,
માણસ પડી ગયા પછી પાકો થાય છે! 😊

સફળતાની ચાવી મેળવવી હોય ને સાહેબ,
તો તકલીફના તાળા સાથે લઈને ફરવાની આદત રાખો !!

તમારી બનાવેલી વ્યાખ્યા થી અલગ છુ,
એનો મતલબ એ નથી કે હું ખરાબ છું!😊

લોકો ના વિચારો પર ના ચાલો,
તમારા વિચારો ને એટલા સુંદર બનાવો કે
લોકો તમારા વિચારો પર ચાલે

સફળ વ્યક્તિની ચમકથી જ લોકો ને મતલબ હોય છે,
તેણે કેટલા અંધારા જોયા છે એ કોઈ નથી જાણતું

કદાચ હું યાદ ના કરી શકુ તો તમે કરી લેજો બાકી,
”એ યાદ ના કરે તો હું શું કામ કરુ ??? “
બસ આ જ શબ્દો સબંધ બગાડે છે!

હું સફળતા માટે દિવસ ને રાત મેહનત કરું છું, તોય લોકો એમ જ કહે છે, ‘એ તો એના નસીબ છે’.

‘તમે’ જયારે “તમારા” થી જ્યારે ખોવાઈ જાઓ,
ત્યારે ‘તમને’ શોધવામાં તમારી જે મદદ કરે એ “મિત્ર”!

·

કર્મ હંમેશા પાછું આવે જ છે,
પછી ભલે સારું હોય કે ખરાબ,
જે તમે બીજા સાથે કર્યું હોય એ તમારી પર વીતશે,
એ તો ચોખ્ખી વાત છે !

શુ ફરી વસી શકશે, જેમની દુનિયા જ ઉજડી ગઈ?
શું ફરી મળી શકશે, એ બાપ ને નાની ઢીંગલી નો પ્રેમ?

·

કારેલું તો એમ જ બદનામ છે બાકી,
અમુક લોકો ની જીભને કોઈ ના પોહચે !

·

પ્રેમ ની તો ખબર નથી
પણ લોકો નફરત સાચા
દિલ થી કરે છે!

·

ગરજ મારે જ હતી ને પ્રેમ ની,
એની પાસે તો
મારા જેવા કેટલાય રમકડાં હતા !!

તને બ્લોક કરવાની જરૂર નથી,
પણ હુ તને દેખાડીશ કે તે શુ ગુમાવ્યુ છે

બધી જ ઋતુઓ એક તરફ,
તારી યાદો ની ફોરમ એક તરફ