ગુજરાતી સ્ટેટ્સ | Gujarati Attitude Status

In this rticle ,we are bringing Gujarati Attitude Status, Gujarati Shayari within this post which you can share with your friends. Top Khatarnak Gujarati attitude status in Gujarati એ આકર્ષણનું એક અનોખું કેન્દ્ર છે તમે આવા જ કેટલાક gujarati attitude status આ post માં મળી જશે જેને તમે તમારા facebook અથવા Whatsapp Facebook શેર કરી એક અનોખો આકર્ષણનું કેન્દ્ર બની શકો છો.. જો તમને આ ગમે તો તમે અને તમારા friends સાથે શેર કરવાનું ભુલતા નહીં..

નીચે આપેલા Attitude shayari અથવા Attitude status ને તમે આ સાઇટ ઉપરથી Copy કરીને તમારા Facebook ના અથવા instagram ફોટો સાથે Upload કરી શકો છો.

Gujarati attitude status


🐆 શાંત સમજીને ઓલવવાની 👆કોશિશ ના કરશો, જો ભડક્યો 🐯 ને તો રાખ કરી 😊 નાખીશ 😎 !!

😎 મારી સ્ટાઈલને 🐯 લોકોનીં નજર લાગી જાય છે, એટલે જ તો મારી મમ્મી ⛪ મને કાળો ટીકો 🔕 લગાવે છે !!

જો ભૂલ હોય તો સો વાર પણ નમી લેવું, બાકી સામે ભલે ગમે તેવી ટોપ હોય, લડી લેવું…

દીકરી અને ગાય દોરે ત્યાં જાય, પણ જો દાદાગીરી કરો તો સામી પણ થાય…

બધા કહે છે તું બહું Attitude બતાવે છે, મેં પણ કહી દીધું…
મારા કાનુડા ની રાધા છું, Attitude તો હોય જ ને…

પ્રેમ તો સિંહણ જેવી ને જ કરાય,
બાકી વાંદરિયું નું નકી ના કેવાય….
ગમે ત્યારે ગુલાટી મારે…

જરાક માથાભારે પણ થવું પડે સાહેબ,
બાકી આ દુનિયા માથે ચડી ને નાચે એવી છે…

તકલીફ હોય તો સામે થી કેજો વાલા…
જો પાચલ થી ઘા કર્યા તો
તકલીફ ડબલ થાય જશે

વાત કરવા માં થોડી વિનમ્રતા રાખવી,
બાકી બત્રીસી હાથ માં આવતા વાર નહી લાગે…

અમારી આદતો ખરાબ નથી, બસ શોખ ઉંચા છે, નયતર તો કોઇ સપના ની ઍટલી ઔકાત નથી, કે જેને અમે જોઈયે અને ઍ પૂરુ ના થાય.

હૂ આજે પણ શતરંજની રમત ઍકલો જ રમુ છુ, કેમ કે મને મારા મિત્રો ની વિરૂદ્ધ મા ચાલ ચાલતા નથી આવડતુ.

મંજિલ તો મારી ઍ છે ક જ્યારે પણ હૂ હારુ, ઍ દિવસે જીતવાવાળા કરતા વધારે ચર્ચા મારી હારના થતા હોઇ.

Best Gujarati Attitude Status


🙁 ચહેરા યાદ જ છે સાહેબ 😄 બસ 😃 સમયની ☺ રાહ છે !!

તું મને રાણીની જેમ રાખીશ તો હું પણ 🙂 તને રાજા માનીશ, 🤔 જો તું મને રમત 😄 માનીશ તો હું 😅 બતાવીશ કે રમત કેમ રમાય !!

જીવાય 🏆 જશે જિંદગી આમ જ🏃 થોડા વ્યસ્ત 🏁 અને થોડા મસ્ત 🎾!!

ભીડમાં 🔕 ભીડ જેવો ના થઇ જાવ એટલા માટે હું 🔕 એકલો 🏆 રહું છું 🔪!!

😊 મેં હસવાનું શીખી લીધું 😀 દુનિયાને મુશ્કેલી થઇ ગઈ !!

🙂 દિલનો ખરાબ નથી હું સાહેબ 🙂 બસ શબ્દોમાં 🤐 થોડી શરારત લઈને 😅 ફરું છું !!

દેખાવ છું એટલી સીધી પણ નથી… તમે સમજો છો એટલી ખરાબ પણ નથી…

આ તો સિંહણ ની Entry છે, જેવીતેવી થોડી હોય… કાયદેસર ના # ભડાકા # થાય…. ધમકી તો ખાલી લુખ્ખા આપે, અહી તો સીધું ફાયરિંગ થાય….

ગેમ મોબાઈલ માં રમાય, બેટા અમારી હારે રેવા દેજે…
નહિતર જીંદગી ગોટાળે ચડી જશે

હું જીવન કેટલું જીવીશ એની મને પરવા નાથી..
જેટલું પણ જીવીશ. મારા સ્વમાન સાથે જીવીશ.

Gujarati Love Shayari ગુજરાતી લવ શાયરી के लिए क्लिक करें

સમય તને બતાવશે કે કેટલા કીમતી હતા અમે__

પ્રેમ થી કેશો તો જીવ પણ આપી દેશું.

બાકી આ મૂંછ હોઠ ને છાંયો કરવા નથી રાખી.😎

🙏ઉંમર ની સાથે વિરોધીઓ વધે 🙏તો #સમજી લેવુ #સાહેબ કે
#સિક્કા હજી આપડા જ પડે છે.😎

બધી ઓળખાણ બાપ દાદા ના નામની નાચાલે, અમુક ઓળખાણ પોતાના નામ ની પણહોવી 😎જોઈએ.

Attitude Status in Gujarati

વટે ચડવામાં ને વેર લેવામાં ધ્યાન રાખવું વાલા, બાકી આ સિંહ એકલો જ ફરતો હોય છે જે થાય તે ઉખાડી લેવું હો.
🔥  🔥  🔥”Vate Chadvama Ne Ver Levama Dhyan Rakhavu Vala,Baki Aa Shih Eklo J Farto Hoy Che Je Thay Te Ukhadi Levu Ho”
હું પૈસા નો હિસાબ નથી રાખતો,પણ બદલાતા ચહેરાનો હિસાબ જરૂર છું.
🤨 🤨 🤨”Hu Paisa No Hisab Nathi Rakhato,Pan Badlata Chaherano Hisab Jarur Che”

પોતાનું સાંભળું છું
એટલે આજે પણ અડીખમ છું,
બીજાનું સાંભળ્યું હોત તો
ક્યારનો તૂટી ગયો હોત

કોઈને ખટકતું હોય તો સામે કેજો,બાકી જીંદગી તો આમ જ જીવાશે વાલા.
💪 💪 💪”Koine Khatkatu Hoy To Same Kejo,Baki Jindagi To Aam J Jivashe Vala.”

માનું છું કે મારામાં બાદશાહ જેવી કોઈ વાત નથી,
પણ મારા જેવું બનવાની કોઈ બાદશાહની પણ ઔકાત નથી😎🔥

gujarati Attitude status for Whatsapp

બદલાયા નથી અમે,
બસ હવે શાંત રહેવું પસંદ છે

મને માફ કરી દેજે,🙏
કારણ કે હવે હું તને
માફ નહીં કરી શકું😎

તું મને ખાલી બદનામ કરી શકે છો,
બાકી બરબાદ તો હું તને કરવાનો છું

ના કરો મારાથી પ્રેમ,
💥આગ છું હું,
રાખ થઇ જશો તમે😆

Gujarati Attitude status for instagram

હું તને 🚫બ્લોક નહીં કરું,
પણ હું તને એ જરૂર દેખાડીશ
કે તે શું ગુમાવ્યું છે

હું બધું જ જાણું છું પણ ચુપ છું,
કોઈ પોતાના મતલબ માટે
કેટલી હદ વટાવે એ જોવ છું😎

ખોફ હથિયારથી નહીં પણ મગજથી વધે છે,
અને મગજ તો અમારું નાનપણથી જ ખરાબ છે😆

લડી 👊 લેવું જ્યાં સુધી હૃદય માં થોડી ઘણી હોપ 💪 હોય ,
છો ને પછી સામે ગમે તેવી મોટી તોપ હોય😎

One Line Gujarati Attitude status

જેની નઝર માં હું સારો નથી … I think તેમણે
નેત્રદાન કારી દેવું જોઈએ😎

હશે જો એને પ્રેમ 💑 તો સામે થી આવશે એ..
પ્રેમ મા પાગલ બનાય દોસ્ત , ભીખારી નહી 😆

Whatsapp Gujarati Attitude Status

મે કીધુ, ‘તૂ મારી છે’😚..
તો એણે કીધુ ‘દસ્તાવેજ બતાવ ✋🏻!!!!’
આપણે રહયા મોજીલા😎,,,, કઈ દીધું ‘બકા😄,,,
ગેરકાયદેસર નો કબજો છે….

તારૂજેટલુઅભીમાનછે એટલુતોખાલી મારૂ માનછે વાલા..

Gujarati status

અમારા જેવા ભોળા છોકરાઓએ જો
દાદાગીરી શરુ કરી દીધી, તો,
આ સુંદર છોકરીઓને કોણ સાચવશે….

નથી ”પૈસા” કે નથી ”ડોલર”,
પણ, તમારા જેવા મિત્રો ના પ્રતાપે,
ઊંચો છે કોલર….

Gujarati attitude status

પપ્પા કે છે,તું નાલાયક છે,
દોસ્તો કે તું નાયક ને,
દુશ્મનો કે તું ખલનાયક છે,
અને છોકરીઓ કે છે કે તું
મારા માટે જ લાયક છે.

આપડા માટે તાજ મહેલ કઈ ખાસ નથી,
કારણ કે અહીંયા મુમતાજ તો રોજ બદલાય છે.

આમતો ગુંડો બનવાનો શોખ હતો..
પણ છોકરી ઓએ હીરો બનાવી દીધો..

Cool Gujarati Status Attitude

ભરોસો રાખો હું સૂર્ય કરતા પણ હોટ છું.

હક થી આપ તો તારી નફરત પણ કબૂલ છે,
ભીખ માં તો તારો પ્રેમ પણ નહિ.

અમારી આદત ખરાબ નથી,
બસ શોખ ઊંચા છે,
નયતર કોઈ સપના ની પણ એટલી ઓકાત નથી,
કે જેને અમે જોઈએ અને એ પૂરું ના થાય.

લોકો ના બ્લડ ગ્રૂપમા (+) અને (-) આવે
પણ મારા બ્લડ ગ્રૂપ માતો Attitude આવે છે.

Two line Gujarati Status

ખરાબ છિઍ ઍટલા માટે તો જિવિઍ છિઍ ,
સારા હોત તો આ દુનિયા આપણને જીવવા નો દેત.

મૂછે વટ, ને કેડે કટારી, જામ હાથમાં, ને કલેજે ખુમારી,
વચન વિવેકી, પૂરો ટેકી, મોત ભલે આવે હો બાપુ,
પણ રેવુ કટમા, જીવવુ તો વટમા.

👉 ​નામ​ એવુ હોવુ જોઇએ વાલા
કે દુશ્મન પણ કહે,,,
” હા એને કોણ ન ઓળખે ”👈

👑 જુવાનીવસ્તુ જ એવી છે સાહેબ પગેઠેસવાગેને_તો પણ,
હાથ તો હથીયારે જ જાય.

ફોટો મુકવાનો શોખ તો નથી સાહેબ.
પણ આતો મારા દુશ્મનો ને તો ખબર પડે કે
ભાઈ હજુ મારકેટ મા જ છે !!

gujarati attitude status

આગ લગાડવી એ અમારો સ્વભાવ નથી
પણ સાહેબ
અમારી પર્સનાલિટી જોઇને લોકો બળી જાય
એમાં અમારો શુ વાંક !!
💞

Best Gujarati Attitude Status

ફેમસ થવુ હોય ને મારા વાલા, તો 👑
દુનિયાની નજર મા બદનામ થવુ પડે હો.

👉પોચ👑 તો બોઉ મોટી છે😡 વાલા
પણ⚔દેખાવ કરવો ⚒♧એ અમારી👑 આદત નથી👈

સિંહણ જોડે મસ્તી અને અમારી જોડે દોસ્તી કરવી એ રમત વાત નથી હો વાલા,
એના માટે # જીગર જોઈએ # જીગર હો વાલા….

Dear સંસ્કાર, જો તું ના હોત તો હું બધા ને એમની જ ભાષા માં જવાબ આપત

ગુજરાતી શાયરી

સળી કરવા વાળા ધ્યાન રાખજો, સમય ખરાબ છે એટલે શાંત બેઠી છું… સમય આવશે ત્યારે બરાબર દર્શન કરાવીશ… ક્યુટ તો સસલા જ હોઈ સાહેબ… આતો સિંહણ ની જાત ## ખૂંખાર ## જ હોઈ…

આપણું Status જોઇને કોઈ એવું ના સમજતા કે આ Queen ગમ માં છે… એ તો સારું લાગે એટલે મુકું છું બાકી આપડે તો 24 કલાક મોજેમોજ જ હોય….

વટે ચડવામાં ને વેર લેવા માં ધ્યાન રાખવું વાલા, બાકી આ સિંહણ એકલી જ ફરતી હોઈ છે. જે થાય તે ઉખાડી લેવું

“પ્રેમ” નો વ્યાપાર જ બંધ કરી દીધો સાહેબજી, કેમ કે ફાયદામા ખીચ્છૂ બળે અને , અને નુકસાની મા “દિલ” બળે!!

“દમ” કપડાઓ મા નહી ,પણ પોતાના જીગર પર રાખો ..કેમ કે વાત જો કપડાની જ હોત તો સફેદ ક્ફન રહેલો મડદુ પણ “સુલતાન મીર્જા” હોત.

Attitude Status In Gujarati 2021

હકથી 😊 આપશે તો 🐅 તારી નફરત પણ કબુલ છે, 💞 ભીખમાં તો 😊તારો પ્રેમ 💞 પણ નહીં !!

🐎 અરે 💞 પાગલ જો 🐅 તો સહી મને એકવાર, ⛪ મારા જેવી તને ⛪ બીજે ક્યાંય 🐎 નહીં મળે !!

માન્યું 🔫 કે એ કોઈ રાજાથી ઓછો નથી 🙂 પણ એ રાજા 🙂 જ શું જેની રાણી હું 🙂 નથી !!
attitude shayari in Gujarati

નખરા તો સાધારણ છોકરીયું ના હોય સાહેબ, બાકી સિંહણ ના તો કાયમ તોફાન જ હોય…

મને જરાય ફર્ક નથી પડતો કે લોકો મારા વિષે શું વ્ચારે છે, મારી જીંદગી મારી મરજી થી ચાલે છે, કોઈ ના વિચારો થી નહી..

બધા પૂછે તારો જાણું કેવો છે ?? દેખાવે ભોળો પણ તોપ નો ગોળો છે….

આપડું રાખશો તો તમારું રહેશે, બાકી ગમે તેવી હસતી હોય કઈ ફરક નહી પડે… # લાગુ પડે એને વટ થી #

જે લોકો મને નફરત કરે છે એ ખુશીખુશી કરો…
કારણ કે હું બધા ને પ્રેમ ને કાબીલ નથી સમજતો…

Attitude ખાલી એને જ બતાવું છું જેને
“તમીજ” ની ભાષા સમજાતી નથી…

અરે આ દુનિયા પણ અજીબ છે સાહેબ,
જલસા અમે કરીએ અને તકલીફ લોકો ને થાય…

જે Respect કરવા લાયક હોઈ એની જ હું Respect કરું છું….
લોકો ભલે તેને Ego કહેતા હોય, હું તો એને Self-Respect કહું છું…

ખુમારી પાણી માં હોત તો ફિલ્ટર કરીને કાઢી નાખત,
પણ વાત તો લોહી માં છે હો વાલા એટલે

હા હું જોઉં છું રાહ, પણ તારી નહીં મારા ✋સમયની !!

આંગળીઓ🤘 તો ઉઠશે 👆જ અમારા પર, શહેરના ⚡સુપરસ્ટાર જો છીએ ⚡ અમે !!

દિલ તો આશીકો પાસે હોય છે,
અમે તો સિંહણ છીએ, જીગર રાખીએ છીએ…

અમારા થી નારાજ વિચારી ને થાજો,
કેમ કે, હવે મનાવવાનું અમે મૂકી દીધું છે…

સ્વમાની માનસ છું સાહેબ,
સંઘર્ષ કરતા આવડશે પણ,
સહન કરતા નહી !!!

નફરત પણ કરીએ છીએ, પ્રેમ પણ કરીએ છીએ….

બેટા, દોસ્તી દિલ થી અને દુશ્મની શોખ થી કરીએ છીએ…

ગજબ ની ટેવ છે મારી,
પ્રેમ હોય કે નફરત….
દિલ થી કરીએ છીએ…

દુનિયા ભલે વિરોધ માં ઉભી હોય,
હું તો આજે પણ જીંદગી મારી મરજી મુજબ જીવું છું….

દીકરી છું તો શું થયું ???
જીવશે તો વટ થી જ….

દિલ “નરમ” પણ મગજ સખત “ગરમ” છે,
બાકી બધી ઉપરવાલા ની “રહમ” છે….


જ્યાં સુધી 🏊 મારો મહાદેવ મારા 🎖 કાળજામાં બેઠો છે ને ☺ ત્યાં સુધી દુશ્મનની ⛪ ઓકાત 👍 નથી મારી છાતીમાં ઘા કરવાની !!

best Gujarati attitude status

રસ ⛪ નથી મને 😊 કોઈની 🤔 સાથે મગજમારીમાં, હું તો બસ મસ્ત 🔫 છું મારી દુનિયાદારીમાં !!

કરવાવાળાએ તો 🛤 ઘણા ઘાવ કર્યા 🤗 તોય આપણે તો 🛳 હંમેશા મોજે દરિયા 🛳 જ કર્યા !!

🗺 ચાલો માની લ્યો 💒 હવે કે મારા વગર🌡તમારી લાઈફ 🛩 સાવ બોરિંગ🛤 છે !!

જરા ધીરે ચલ ઓ સમય, હજી ઘણાં લોકો ને એમની ઓકાત દેખાડવાની છે મારે !!

કોઈ નું કહ્યું ના માનું એ મારી મરજી છે, પણ કોઈ નું મન જાળવું એ મારા સંસ્કાર છે…

મારા શબ્દો એટલા ઊંડાણ થી વાંચ્યા ના કરો,
કોઈ શબ્દ યાદ રહી જશે તો મને ભૂલી નહી શકો…

જો તમે મારું Status અથવા મારું Last Seen જોતા હોય તો,
તમે મારા Friend નથી પણ Fan છો…!!

કિનારો ના મળે તો ભલે ના સહી, પણ
ડુબાડી બીજા ને ક્યારેય તરવું નથી મારે…

Gujarati attitude shayari 2021


લાગણીના સંબંધના નામે 🤐 ઝૂકવું પડે છે 😉બાકી દુનિયા ઝુકાવી 😊 જાય એ વાતમાં દમ 😡 નથી !

કંઈ 🔪 કહેવું જ હોય 🏐 તો સામેથી કહેજો, પીઠ પાછળ 🔪 કહ્યું તો કહેવા લાયક 👍 નહીં રહો !!

મારું છેતરાવું એ કંઈ તમારી હોંશિયારી નથી, 😊 પણ મારા વિશ્વાસનું પરિણામ છે 😎!!

મને મારી લાગણીઓ રોકી રાખે છે,😎 બાકી 😎 રમત રમતા તો મને પણ😎 આવડે છે !!

Attitude તો અમારો પણ જોરદાર છે,
જેને એકવાર ભુલાવી દીધા એટલે ભુલાવી દીધા, પછી
એક જ શબ્દ યાદ રાખું છું….
“તું કોણ ?? “

મારી મરજી…
જે ઈચ્છા થશે એ જ કરીશ….

દુનિયા ભલે ઉંધી સીધી થાય જાય, પણ અમે ક્યારેય વાંક વગર
નમ્યા નથી અને નમશું પણ નઈ…

અમારા Location ના હોઈ વાલા…
અમે તો નસીબ હોઈ એને જ જોવા મળીયે….

હૂ તારાથી નારાજ થઈસ તો ઍ હદથી થઈસ , કે તારી આ સુંદર આંખો મારી ઍક જલક જોવા માટે પણ તરસી જસે.

દાદાગીરી તો અમે મર્યા પછી પણ કરશુ , લોકો પગે ચાલસે અને અમે ઍમના ખભા પર.

અમારી જેવા ભોળા છોકરાઑઍ જો દાદાગીરી શરૂ કરી દીધી, તો આ સુંદર છોકરિઑ ને કોણ સાચવશે.

હૂ બંદૂક ના #ટ્રિગર પર નહી , પરંતુ ખુદ ના #જિગર પર જીતૂ છુ.

ઍટલો બધો પણ ઘમંડ ના કર તારી જીત પર, શહેરમા તારી જીત કરતા તો વધારે ચર્ચા મારી હાર ના થાય છે.

લોકો ના બ્લડ ગ્રૂપમા (+) અને (-) આવે છે , પણ મારા બ્લડ ગ્રૂપ મા તો #Attitude આવે છે.

ખરાબ છિઍ ઍટલા માટે તો જિવિઍ છિઍ, સારા હોત તો આ દુનિયા આપણને જીવવા નો દેત.

પહેલી પસંદ છો તો એ રીતે રહો, પછી બહુ અફસોસ થશે જયારે અથવા માં આવશો.

મારી ખૂશી અમુક લોકો જોઇ નથી સકતા, પણ… એ લોકો મારુ કઈ ઊખાડી પણ નથી સકતા.

Khatarnak Gujarati Shayari In Attitude


સાચું કહું છું છોડી દે મને, ✋ 😎હું તારા લાયક✋ નથી !!

લોકો શું વિચારે છે મારા વિશે, 😎 એનાથી મને 😎કોઈ જ ફર્ક નથી પડતો😎 !!

મારી ખામોશી પર ના જશો સાહેબ, 😎 રાખની નીચે પણ 😎 આગ સળગતી હોય છે !!

આખી દુનિયા 👆Mingle છે, ✌ બસ 👊ખાલી હું જ Single છું !!

મેં સંબંધ ઓછા કરી નાખ્યા, 🐆 પણ જેટલા રાખ્યા એટલા મજબુત🐯 કરી નાખ્યા !!

Gujarati Attitude Status In Gujarati font

શક્ય જ નથી કે હું દરેકની નજરોમાં નિર્દોષ દેખાઉં, 🔪 પ્રયત્ન મારો 🔪🔫એ છે કે હું મારી નજરમાં સાફ દેખાઉં !!

ભીંત ફાડીને ઉગેલો પીપળો છું હું, 🔫 મને ક્યાં 🔫વળી કોઈએ ક્યારામાં રોપ્યો 🔕હતો !!

Gujarati status for Attitude Boy

તમે તો બસ તમે જ છો, 🔪 પણ 📜ઓછા_તો 😠અમે પણ🔕 નથી હો !!

હજી તો હું એ 😎પણ નથી જાણતો, 😠 કે છોકરીઓ સાથે વાતની શરૂઆત કેમ 😠 કરાય !!

સવારની 😎 ઉંઘ સાથેનો મારો પ્રેમ, 🤔 જિંદગીમાં ક્યારેય ઓછો 💔 નહીં થાય !!

કેટલું 😑 જીવીશ એ તો ખબર નથી, ☺ પણ જેટલું જીવીશ એટલું 😉 મોજથી જીવીશ !!

Top Gujarati Attitude Shayari Images


એ 👍 વિચારીને ફૂલે 🦁 ગજ ગજ મારી છાતી, હું ને મારી ભાષા બંને 🦁છીએ ગુજરાતી !!

મેં કદી કોઈને છેતર્યા નથી, 🦁 એટલે તો મને ચાહનારા 🦁ઘણાં સુખી છે !!

મને 🐅 નફરત કરવી હોય તો ઈરાદો મજબુત કરી લે, જો જરાક પણ ચુકી 💔 ગયો તો પ્રેમ 💔 થઇ જશે !!

High level Gujarati shayari Attitude

હા😉 જોઈ લે અને સમજી લે, તારી 😠 ઔકાતની બહાર છું !!

ઉપરવાળો પણ મારો આશિક છે, 🔴 એટલા માટે તો કોઈનો 🏋થવા નથી દેતો !!

હું તો 🐅 મારા પપ્પાને પણ 🤗 ઈંસ્ટામાં 😠 બ્લોક કરી દઉં છું 😯તો તું શું છે ?

Gujarati shayari

મને 🦁 હરાવીને મારો જીવ લઇ🔪 જાય એ મંજુર છે મને, પણ 💔 દગો 💔 કરવાવાળાને હું બીજો 😉 મોકો નથી 👍 આપતો 😎 !!

Gujju attitude status

જરા 😎 ધીરે ચાલ ઓ 🕡 સમય, 🚶 હજી તો 🔫 ઘણા લોકોને 🚀એમની ઓકાત 🚷 દેખાડવાની 🕤 છે મારે !!

🌟 અત્યારે તો બંધ ⭐️બાજીમાં જ 🐆 ચાલીએ છીએ અમે, હવે જોવાનું 🔆 એ છે કે ઉપરવાળો બાજીમાં⭐️ 🌠 એક્કો આપે છે 🙁 કે જોકર !!

કલમ 😠 નહીં સંભાળ 😎 તારા પાલવની કોર, 🐆 કેમ કે શબ્દો 🔫 નહીં દિલ ચોરે છે 🐯 આ માખણચોર 😎 !!

Attitude Status For Gujju’s

હું અને મારો 🔪 સમય બંને સરખા છીએ, 😎 નથી એ મારું માનતો કે 🔫નથી હું એનું માનતો😎 !!

High Gujju Attitude Shayari


હું 🙅કોઈને સારી નથી 😎 લાગતી તો હું 🙏 શું કરી શકું, દરેકની પસંદગી🔪 કંઈ સારી થોડી 🔕 હોય છે !!

વીધી સાથે વેર ના થાય ને જીવન આખું ઝેર ના થાય, 🔫 મારું 😊 બોલેલું છાપેલો 🔕 કાગળ છે એમાં ફેરફાર ના 🤔 થાય !!

🐯 હા હું હરામી છું, 🔫 પણ 😠 તમારા જેવાથી તો 🔪 ભગવાન જ 🐆 બચાવે !!

Gujju attitude status in Gujarati

દરેક 👊 બાબતને 😎 સાબિત નહીં કરી શકું, ❤ હું માણસ 😎 છું ગણિતનો કોઈ ❤ પ્રમેય નહીં !!

સંસ્કાર 😎 અને હદ જો ના હોત, ⛪ તો હું બધાની વાતનો જવાબ 😎 ચપટી ☺ વગાડીને આપી ☺ દેત !!

🔫લોકો રડાવવાનું નથી છોડતા, 🤔 અને હું ⛪ હસવાનું 🐅નથી છોડતી💞 !!

Gujju Best Attitude Status


મરદને 🎖મોત મંજુર હોય, 🏐 પણ અપમાનⓂ️ હરગીજ 🐎નહીં સાહેબ👍 !!

હું🔫 જિંદગીમાં 😎 ક્યારેય હાર્યો જ નથી 🔕 કાં તો 🔪 જીત્યો છું ને કાં ❤તો શીખ્યો છું 🔫 !!

Top Gujju Attitude Status
બધાને 🍺 મારા જેવી પાગલ 🍦ફ્રેન્ડ નથી મળતી, 🍾 તમે કેટલા 🍷નસીબવાળા ☺ છો કે હું તમને❤ મળી !!

નથી જતા અમે ✊ એવી કોઈ મહેફિલમાં સાહેબ, 🍾 જ્યાં બે 🖐 કોડીના માણસો પોતાની ⌚ હેસિયતના 🐈 ગુણગાન 🔰 ગાતા હોય !!

Gujarati Gujju Attitude Status


તમે 😻 મારી ભૂલોને ✌એ સમજીને 🙊 ભૂલી જજો, કે તમે મારું ઉખાડી પણ👧 શું શકશો !!

Best Gujarati Shayari as well as Gujarati SMS have become extremely popular constantly on a social networking website such as Facebook, WhatsApp; twitter and so on. Express your feelings to your gujarati friends by using our Gujarati shayari, Gujarati SMS, and Gujarati quotes together on Facebook or even

જો તમને આ શાયરીઓ ગમે તો આને તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું ભૂલતા નહી.જો તમને આ શાયરીઓ અને ટેટસો પસંદ આવે તો તમે તમારા ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર અહીં આપેલા ફોટો જરૂર અપલોડ કરજો.

નવી નવી અને ખતરનાક એટીટ્યુટ શાયરી ઓ જોવા અને મેળવવા માટે જોડાયેલા રહો અમારી આ સાઇડ સાથે અને બુકમાર્ક કરી રાખવો આ સાઇટ